ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવા કરવામાં આવ્યો હતો ? નીંદણ જમીનમાં પાણી ઉતારવાનું નિતાર જમીનની સખ્ખતાઈ નીંદણ જમીનમાં પાણી ઉતારવાનું નિતાર જમીનની સખ્ખતાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા પંચમહાલ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પંચમહાલ મહેસાણા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે ? 318 338 328 308 318 338 328 308 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સંકર - 4 કપાસના શોધનાર કોણ હતા ? ડૉ.સી.એલ.પટેલ ડૉ.સી.ટી.પટેલ ડૉ.સી.કે.પટેલ ડૉ.પી.ટી.પટેલ ડૉ.સી.એલ.પટેલ ડૉ.સી.ટી.પટેલ ડૉ.સી.કે.પટેલ ડૉ.પી.ટી.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે ? અમદાવાદ કચ્છ સુરત રાજકોટ અમદાવાદ કચ્છ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે ? ડાંગ પોરબંદર ધોળકા પાટણ ડાંગ પોરબંદર ધોળકા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP