કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મેરા ઘર મેરે નામ’ યોજના લોન્ચ કરી છે ? પંજાબ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર પંજાબ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી ગ્લોબલ હંગર ઈન્ડેક્સ, 2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 111 105 98 101 111 105 98 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ફેબ્રુઆરી 2022માં આયોજિત થનાર સૌથી મોટા યુદ્ધભ્યાસ એક્સ મિલાનની મેજબાન ક્યા દેશની નૌસેના કરશે ? બ્રિટન અમેરિકા ભારત ફ્રાંસ બ્રિટન અમેરિકા ભારત ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં સરકારે 2 વર્ષ માટે કોની અધ્યક્ષતામાં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)નુ પુનર્ગઠન કર્યુ ? ડો. વિવેક દેબરોય અમિત ખરે રઘુરામ રાજન કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્ય ડો. વિવેક દેબરોય અમિત ખરે રઘુરામ રાજન કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે માલાબાર સમુદ્રી યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો ? ઓસ્ટ્રેલિયા આપેલ તમામ અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા આપેલ તમામ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં MSME મંત્રી નારાયણ રાણેએ 2022માં નિકાસને 50% સુધી વધારવા માટે ___ નામક ભારત નિકાસ પહેલનું ઉદ્ઘાટન કર્યું. IndiaXports ARM-MSME Bharat Niryat MSME Xports IndiaXports ARM-MSME Bharat Niryat MSME Xports ANSWER DOWNLOAD GUJARATI MCQ APP