ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે ? નિક-પાળા પિયત ટપક પિયત ફુવારા પિયત ક્યારા પિયત નિક-પાળા પિયત ટપક પિયત ફુવારા પિયત ક્યારા પિયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મોરબી જામનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા મોરબી જામનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાણીયા કયા વન્યજીવન અભયારણ્યમાં આવેલું છે ? અમરેલી પોરબંદર ભાવનગર જુનાગઢ અમરેલી પોરબંદર ભાવનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'જરદોસી' કામ માટે કયું શહેર જાણીતું છે ? ખંભાત પાલનપુર સુરત જામનગર ખંભાત પાલનપુર સુરત જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ? સરકલા ગોરખનાથ આભપરા માથાસર સરકલા ગોરખનાથ આભપરા માથાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? ગિરનાર શેત્રુંજો જેસોર બરડો ગિરનાર શેત્રુંજો જેસોર બરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP