ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? બરકત અલી વિરાણી અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુરલી ઠાકુર બરકત અલી વિરાણી અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુરલી ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી હકીકત' કયા સ્વરૂપની કૃતિ છે ? ઊર્મિકાવ્ય નવલિકા નવલકથા આત્મકથા ઊર્મિકાવ્ય નવલિકા નવલકથા આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? શેખાદમ આબુવાલા ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી નિરંજન ભગત શેખાદમ આબુવાલા ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ? માનવીની ભવાઈ સાત પગલાં આકાશમાં લીલેરો ઢાળ આશકા માંડલ માનવીની ભવાઈ સાત પગલાં આકાશમાં લીલેરો ઢાળ આશકા માંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP