ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક લક્ષ્મીનારાયણ વ્યાસ રાજેશ વ્યાસ દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક લક્ષ્મીનારાયણ વ્યાસ રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ? કુંદનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ હિમાંશી શેલાત કુંદનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ હિમાંશી શેલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ? એરંડિયાના તેલનો એક પણ નહીં લાખનો રસ (લાક્ષારસ) આંબાના મોરનો રસ એરંડિયાના તેલનો એક પણ નહીં લાખનો રસ (લાક્ષારસ) આંબાના મોરનો રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? આત્મકથા ખંડ પ્રવાસ વર્ણન જીવનચરિત્ર લલિતનિબંધ આત્મકથા ખંડ પ્રવાસ વર્ણન જીવનચરિત્ર લલિતનિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? નાકર નર્મદ દલપતરામ પ્રેમાનંદ નાકર નર્મદ દલપતરામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? આચાર્ય હેમચંદ્ર શામલ ભદ્ર ઉમાશંકર જોષી નરસિંહ મહેતા આચાર્ય હેમચંદ્ર શામલ ભદ્ર ઉમાશંકર જોષી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP