ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘‘માત્ર એક કૂદકો મારીને બેસી જવાનું છે.’’ - રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો.

પર્યાયવાચક
ખાતરીવાચક
નિપાત નથી
સીમાવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કોડભરી અંગના, તારાને અંગમહી રંગ શા અનંગના ? -આ પંક્તિનો અલંકાર દર્શાવો.

વર્ણાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ
વ્યતિરેક
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP