રમત-ગમત (Sports)
ક્યા બેડમિન્ટનના ખેલાડીને પ્રથમ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?
રમત-ગમત (Sports)
2016માં ઓલમ્પીકમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવનાર ભારતની કઈ મહિલાઓ છે ?
1) સાક્ષી મલિક
2) પી.વી.સિંધુ
3) દીપા કરમરકર
રમત-ગમત (Sports)
વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ?
રમત-ગમત (Sports)
કુંજરાની દેવી નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલા છે ?
રમત-ગમત (Sports)
3, 5, 8 અને 24 સેકન્ડના નિયમ કઈ રમતના ભાગ છે ?
રમત-ગમત (Sports)
ક્રિકેટ વિશ્વમાં ધ વોલ તરીકેની આગવી ઓળખ ભારતનો કયો ક્રિકેટર ધરાવે છે ?