રમત-ગમત (Sports) પ્રથમ મહિલા ચેસ ખેલાડી કોણ હતી કે જેને પદ્મશ્રી એવોડથી સન્માનવામાં આવી હતી ? ભાગ્યશ્રી થિપ્સે અનુપમા ગોખલે રોહિણી ખાડિલકર વસંતિ ખાડિલકરે ભાગ્યશ્રી થિપ્સે અનુપમા ગોખલે રોહિણી ખાડિલકર વસંતિ ખાડિલકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતના ક્રિકેટ ઇતિહાસની 500મી ટેસ્ટ કયાં રમાડવામાં આવી ? ગ્રીનપાર્ક સ્ટેડિયમ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ નહેરૂ સ્ટેડિયમ ચેપોક સ્ટેડિયમ ગ્રીનપાર્ક સ્ટેડિયમ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ નહેરૂ સ્ટેડિયમ ચેપોક સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્રિકેટ વર્લ્ડકપ - 2015નો યજમાન દેશ કયો હતો ? દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્રિકેટની રમત માટે 'ગ્રીન પાર્ક' સ્ટેડિયમ ક્યાં આવેલું છે ? કલકત્તા બેંગલોર કાનપુર મોહાલી કલકત્તા બેંગલોર કાનપુર મોહાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કિરણ પરમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ? કબડ્ડી ટેબલ ટેનિસ સ્કવોશ સ્નૂકર કબડ્ડી ટેબલ ટેનિસ સ્કવોશ સ્નૂકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતની સૌપ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની ટીમના સુકાની કોણ હતા ? અજિત વાડેકર સુનિલ ગાવસ્કર સંદીપ પાટીલ કપિલદેવ અજિત વાડેકર સુનિલ ગાવસ્કર સંદીપ પાટીલ કપિલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP