રમત-ગમત (Sports)
કથા બેડમિન્ટનના ખેલાડીને પ્રથમ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?
રમત-ગમત (Sports)
રીયો પેરાઓલોમ્પિકમાં ભાલાફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ છે ?
રમત-ગમત (Sports)
ઍલી બૅક કોર્ટ કેરી સેન્ટર લાઈન જેવા શબ્દો કઈ રમતમાં વપરાય છે ?
રમત-ગમત (Sports)
15મી જુલાઈ 2018ના રોજ યોજાયેલ અંતિમ મેચમાં ક્યા દેશે 'ફીફા વલ્ડ કપ 2018' જીત્યો હતો ?
રમત-ગમત (Sports)
ક્રિકેટ વિશ્વમાં ધ વોલ તરીકેની આગવી ઓળખ ભારતનો કયો ક્રિકેટર ધરાવે છે ?
રમત-ગમત (Sports)
'રાઉન્ડ આર્મ બૉલિંગ' શબ્દ ક્યા ખેલ / રમત સાથે સબંધિત છે ?