ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુધ્ધતાઓ હોવી જોઈએ ? 96 99.9 99 95 96 99.9 99 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગિફ્ટ સિટીમાં 'GIFT'એટલે શું ? ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફોરેન્સિક સિટી, અમદાવાદ જિલ્લો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ, ગાંધીનગર જિલ્લો ગુજરાત ઇન્ડસ્ટ્રી એન્ડ ફાઈનાન્સ સિટી, ગાંધીનગર જિલ્લો ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ સિટી, અમદાવાદ જિલ્લો ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફોરેન્સિક સિટી, અમદાવાદ જિલ્લો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ, ગાંધીનગર જિલ્લો ગુજરાત ઇન્ડસ્ટ્રી એન્ડ ફાઈનાન્સ સિટી, ગાંધીનગર જિલ્લો ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ સિટી, અમદાવાદ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ? જૂન - જુલાઇ સપ્ટેમ્બર - ઓક્ટોબર માર્ચ - એપ્રિલ ઓક્ટોબર - ડિસેમ્બર જૂન - જુલાઇ સપ્ટેમ્બર - ઓક્ટોબર માર્ચ - એપ્રિલ ઓક્ટોબર - ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? વિલ્સન હિલ શેત્રુંજય પાવાગઢ ગિરનાર વિલ્સન હિલ શેત્રુંજય પાવાગઢ ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? અમરેલી મહેસાણા ભરૂચ પાટણ અમરેલી મહેસાણા ભરૂચ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રોઝીબેટ કયા જિલ્લામાં આવેલો છે ? ગીર સોમનાથ જામનગર પોરબંદર કચ્છ ગીર સોમનાથ જામનગર પોરબંદર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP