ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાલ કાંઠાની જમીનમાં ___ ઘઉંનો પાક સારો થાય છે. કમોદ જયા ટુકડી દાઉદખાની કમોદ જયા ટુકડી દાઉદખાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? કાનમ ખાખરીયા ટપ્પાં ગઢવાલ ચરોતર કાનમ ખાખરીયા ટપ્પાં ગઢવાલ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે ? ચરોતરની ટેકરીઓ કોપાલીની ટેકરીઓ ચાડવા ડુંગરધાર સુવાલીની ટેકરીઓ ચરોતરની ટેકરીઓ કોપાલીની ટેકરીઓ ચાડવા ડુંગરધાર સુવાલીની ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કપાસના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર નીચેના પૈકી ક્યા સ્થળે આવેલું છે ? સુરત નવસારી આણંદ જૂનાગઢ સુરત નવસારી આણંદ જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? બરડો ગિરનાર જેસોર શેત્રુંજો બરડો ગિરનાર જેસોર શેત્રુંજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે ? અમદાવાદ - હાવરા ઓખા - રામેશ્વરમ્ નવજીવન તાપ્તી - ગંગા અમદાવાદ - હાવરા ઓખા - રામેશ્વરમ્ નવજીવન તાપ્તી - ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP