ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દિગ્વિજય, વિજય, દેવીરાજ શેની સંકર જાતો છે ? ડાંગર કપાસ ઘઉં બાજરી ડાંગર કપાસ ઘઉં બાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે ? આંતરપાક પદ્ધતિ મિશ્રપાક પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ આંતરપાક પદ્ધતિ મિશ્રપાક પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકાગાળાની નાણાંની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે ? બે ચાર ત્રણ એક બે ચાર ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના મધ્યભાગમાં થી કયું વૃત પસાર થાય છે ? આમાંથી કોઈ નહીં કર્કવૃત વિષુવવૃત મકરવૃત આમાંથી કોઈ નહીં કર્કવૃત વિષુવવૃત મકરવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ ના સંયુક્ત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામાં આવ્યું છે ? દહેજ હજીરા પીપાવાવ બેડી દહેજ હજીરા પીપાવાવ બેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ? રાજપીપળાના બનાસકાંઠા જિલ્લાના ચોટીલાના તારંગાના રાજપીપળાના બનાસકાંઠા જિલ્લાના ચોટીલાના તારંગાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP