ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? વૈદિક નિઘંટુ સુમતિગણિ દયાશ્રય ધાતુ પરાયણ વૈદિક નિઘંટુ સુમતિગણિ દયાશ્રય ધાતુ પરાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? શબ્દસૃષ્ટિ નવચેતન અખંડઆનંદ પરબ શબ્દસૃષ્ટિ નવચેતન અખંડઆનંદ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ કચ્છ જામનગર ભાવનગર રાજકોટ કચ્છ જામનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ પંડિત યુગ - કાન્ત, કલાપી ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ પંડિત યુગ - કાન્ત, કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે ? ધોળા ઊંઢાઈ સાદરા ચિત્તળ ધોળા ઊંઢાઈ સાદરા ચિત્તળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકીના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી જોસેફ મેકવાન રઘુવીર ચૌધરી સરોજ પાઠક બકુલ ત્રિપાઠી જોસેફ મેકવાન રઘુવીર ચૌધરી સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP