ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા શેઠ શામળશા જોગ કેટલા રૂપિયાની હૂંડી લખી આપી હતી ? રૂા. 250 રૂા. 100 રૂા. 500 રૂા. 700 રૂા. 250 રૂા. 100 રૂા. 500 રૂા. 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યુગે યુગે કોનું દીર્ઘનાટક છે ? રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ હરીન્દ્ર દવે તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે ? કાફી ગરબી રાસ પ્રભાતિયા કાફી ગરબી રાસ પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? વિનોદિની નીલકંઠ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી બિંદુ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈતાળ પચ્ચીસી' પુસ્તકના લેખક કોણ છે ? પ્રેમાનંદ શામળ ભટ્ટ ભોજા ભગત અખો પ્રેમાનંદ શામળ ભટ્ટ ભોજા ભગત અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? દલપતરામ શામળ નર્મદ પ્રેમાનંદ દલપતરામ શામળ નર્મદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP