ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ?

ચુનીલાલ મડિયા
રમેશ પારેખ
કવિ ન્હાનાલાલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વીસમી સદી' સામયિકના તંત્રી કોણ હતા ?

હાજી મોહમ્મદ અલારખા શિવજી
ઉમાશંકર જોશી
રાજા રામમોહન રાય
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ?

ઇચ્છારામ દેસાઈ
કેખુશરો કાબરાજી
મહિપતરામ નીલકંઠ
અંબાલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP