ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિંમતલાલ પટેલનું ઉપનામ જણાવો. સુંદરમ્ સત્યમ્ શિવમ્ શિવમ સુંદરમ્ સુંદરમ્ સત્યમ્ શિવમ્ શિવમ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ લાલદાસ કડિયા મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ લાલદાસ કડિયા મયારામ શંભુનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? નિષ્કુલાનંદજી રામદાસ સહજાનંદ બ્રહ્માનંદજી નિષ્કુલાનંદજી રામદાસ સહજાનંદ બ્રહ્માનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી કયો કાવ્યપ્રકાર જાપાનીઝ કાવ્યપ્રકાર છે ? ભડલીગીત હાઈકુ મુક્તક સોનેટ ભડલીગીત હાઈકુ મુક્તક સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? નર્મદ દલપતરામ શામળ પ્રેમાનંદ નર્મદ દલપતરામ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો અલીખાન બલોચ - શૂન્ય સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા ઉમાશંકર જોષી - ધૂમકેતુ બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો અલીખાન બલોચ - શૂન્ય સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા ઉમાશંકર જોષી - ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP