ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી કયા નામે ઓળખાય છે ? એગ્રો ફોરેસ્ટ્રી સીલ્વી પાસ્ટોરલ એગ્રી-હોર્ટીલ્ચર સીલ્વીકલ્ચર એગ્રો ફોરેસ્ટ્રી સીલ્વી પાસ્ટોરલ એગ્રી-હોર્ટીલ્ચર સીલ્વીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ? સુરેન્દ્રનગર ભાવનગર બનાસકાંઠા અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર બનાસકાંઠા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા નદીનું મૂળ કયું છે ? સહ્યાદ્રી અમરકંટક મૈકલ પૂર્વઘાટ સહ્યાદ્રી અમરકંટક મૈકલ પૂર્વઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? પૂર્ણા - નવસારી હાથમતી - હિંમતનગર તાપી - વડોદરા મચ્છુ - વાંકાનેર પૂર્ણા - નવસારી હાથમતી - હિંમતનગર તાપી - વડોદરા મચ્છુ - વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યનાં કુલ ભૌગોલિક વિસ્તારનાં કેટલાં પ્રમાણમાં છે ? 7.47% 8.47% 10.47% 9.47% 7.47% 8.47% 10.47% 9.47% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે ? રાજકોટ બનાસકાંઠા પંચમહાલ પોરબંદર રાજકોટ બનાસકાંઠા પંચમહાલ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP