શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ચૌમધઝા ભગણ ઈહિત ઐબજો ચૌમધઝા ભગણ ઈહિત ઐબજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરસાદથી બચવા પાંદડાંનો કરેલો છત્રીનો ઘાટ- ખાપંરો ખૂંપડો ખૂંતા ખૂંથ ખાપંરો ખૂંપડો ખૂંતા ખૂંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સંસાર પ્રત્યે અતિશય સ્નેહ – વિરકિત વૈરાગ્ય આશકિત આસક્તિ વિરકિત વૈરાગ્ય આશકિત આસક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.મહેસુલ ભરાઈ ન શકાતું હોવાથી જમીન સરકારને પાછી સોંપવી તે માધુરી ગણોત શિક્ષાકાર માદળું માધુરી ગણોત શિક્ષાકાર માદળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ખાંડુ ખાડું ભાંડુ ભાડું ખાંડુ ખાડું ભાંડુ ભાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - વપરાશમાં રહેલો ન હોય તેવો કૂવો. થોગ ખાડિયો ખેગાણું તુમન થોગ ખાડિયો ખેગાણું તુમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP