શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ખાડું ભાડું ખાંડુ ભાંડુ ખાડું ભાડું ખાંડુ ભાંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અણીશુદ્ધ દુશ્મન અજાતશત્રુ દુશ્મનાવટ અણીશુદ્ધ દુશ્મન અજાતશત્રુ દુશ્મનાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો તકદિસ છેતલ ઋહત લીરો તકદિસ છેતલ ઋહત લીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જમવા આવવાનું નિમંત્રણ નિવેદન દાવત નોતરું કંકોતરી નિવેદન દાવત નોતરું કંકોતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરસાદથી બચવા પાંદડાંનો કરેલો છત્રીનો ઘાટ- ખૂંથ ખાપંરો ખૂંતા ખૂંપડો ખૂંથ ખાપંરો ખૂંતા ખૂંપડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.મરવાની તૈયારીમાં હોય તેવું – મુમૂર્ષુ મરણપથ મુમુક્ષા મોક્ષ મુમૂર્ષુ મરણપથ મુમુક્ષા મોક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP