શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. અવનીધરા પૃથ્વીવલ્લભ વસુધાવતંસા ગામુક અવનીધરા પૃથ્વીવલ્લભ વસુધાવતંસા ગામુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ઐબજો ભગણ ઈહિત ચૌમધઝા ઐબજો ભગણ ઈહિત ચૌમધઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મેઘાડંબર વડવાનલ અવકાશ ક્ષિતિજ મેઘાડંબર વડવાનલ અવકાશ ક્ષિતિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જરા વારમાં નાશ પામે તેવું' શબ્દમૂહ માટે એક શબ્દ જણાવો. અસહ્ય અકથ્ય અજીત ક્ષણભંગુર અસહ્ય અકથ્ય અજીત ક્ષણભંગુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કોઈ કોશમાં આવતો મુદ્દો આપેલ પૈકી એક પણ નહીં અધિકરણ અપાદાન સંબોધન આપેલ પૈકી એક પણ નહીં અધિકરણ અપાદાન સંબોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિરાભિમાની નિષ્ક્રિય નિરંકુશ નિ:સ્પૃહ નિરાભિમાની નિષ્ક્રિય નિરંકુશ નિ:સ્પૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP