શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત. કાંચળિયા કેરબો ભૂંગળ આવણું કાંચળિયા કેરબો ભૂંગળ આવણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. આનંદ સાથે લેવાતું ભોજન મોજભોજ લિજ્જત મિજબાની ભોજપ્રેત મોજભોજ લિજ્જત મિજબાની ભોજપ્રેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મોટેથી અને બેસૂરો અવાજ કાઢવો. ઓસિત બાભરવું ઢૌરી આરડવું ઓસિત બાભરવું ઢૌરી આરડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ગાયનના તાલના કાલની સાથે જ તાળી પડવી તે – સમપાણી સમપાણિ હરિપાણી સમન સમપાણી સમપાણિ હરિપાણી સમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘કંઈપણ ખાધાપીધા વિના કરેલો ઉપવાસ” શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. લાંઘણ અગિયારસ આસ્તિક તૃષ્ણા લાંઘણ અગિયારસ આસ્તિક તૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખા – જવઈ જવાસો જવાળી જવશીર જવઈ જવાસો જવાળી જવશીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP