શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અનાજના કણસલાં ગૂંદીને કે ઝૂડીને એમાંથી અનાજ કાઢવાની જગ્યા. ફલું ખળું કોઠારીયું ખલું ફલું ખળું કોઠારીયું ખલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ પ્રેમોપચાર સંવનન સપ્રીતી પ્રીતિરીતિ પ્રેમોપચાર સંવનન સપ્રીતી પ્રીતિરીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અશ્વત્થામા વૃક્ષ શીમળાનું વૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ અશ્વત્થામા વૃક્ષ શીમળાનું વૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. આનંદ સાથે લેવાતું ભોજન લિજ્જત મિજબાની મોજભોજ ભોજપ્રેત લિજ્જત મિજબાની મોજભોજ ભોજપ્રેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત પછીત કરો મોભ ઉછત પછીત કરો મોભ ઉછત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર પલ્લું કન્યાદાન દહેજ કરિયાવર પલ્લું કન્યાદાન દહેજ કરિયાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP