શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલી સેર. ટીલી કીસુલી નાગલા ટકુલી ટીલી કીસુલી નાગલા ટકુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો ઋહત લીરો છેતલ તકદિસ ઋહત લીરો છેતલ તકદિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત – લીંપણકામ વેલબુટ્ટી ગારો ઓકળી લીંપણકામ વેલબુટ્ટી ગારો ઓકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - બારણું બંધ રાખવાનું આડુ લાકડું કે લોખંડની પટ્ટી. મંગાળો ભોગળ આપેલ તમામ આગળો મંગાળો ભોગળ આપેલ તમામ આગળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર ઝનૂની પ્રખરવાદી રૂઢિચુસ્ત પરંપરાગત ઝનૂની પ્રખરવાદી રૂઢિચુસ્ત પરંપરાગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. તાડનાં ફળની અંદરનો ગર – ગલેફું ગલેચી ગલેલી ગવલી ગલેફું ગલેચી ગલેલી ગવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP