રમત-ગમત (Sports) સમર બ્રિજ નેશનલ વિજેતાઓને આપવામાં આવતી ટ્રોફીનું નામ શુ છે ? પરિમલ રોય ટ્રોફી ગુરુદત ટ્રોફી કર્ણા સિંઘ ટ્રોફી કમલ ભંડારી ટ્રોફી પરિમલ રોય ટ્રોફી ગુરુદત ટ્રોફી કર્ણા સિંઘ ટ્રોફી કમલ ભંડારી ટ્રોફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કુ. માના પટેલે (Maana Patel) નેશનલ ગેઈમ્સમાં ત્રણ ગોલ્ડમેડલ કઈ રમતમાં મેળવ્યા છે ? ચેસ રાઈફલ શુટિંગ ટેનિસ સ્વીમીંગ ચેસ રાઈફલ શુટિંગ ટેનિસ સ્વીમીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સને 2018 ની "એશિયન ગેમ્સ" કયા દેશમાં રમાઈ ? સાઉથ કોરિયા ઈન્ડોનેશિયા ચીન કતાર સાઉથ કોરિયા ઈન્ડોનેશિયા ચીન કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઈરાની કપ સ્પર્ધા કઈ ટીમો વચ્ચે રમાય છે ? અંડર 19 વર્ષીય ક્રિકેટ ટીમો વચ્ચે રણજી ટ્રોફી ચેમ્પિયન અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે વિવિધ ઝોનની ક્રિકેટ ટીમો વચ્ચે ભારતનાં વિવિધ રાજ્યોની ક્રિકેટ ટીમો વચ્ચે અંડર 19 વર્ષીય ક્રિકેટ ટીમો વચ્ચે રણજી ટ્રોફી ચેમ્પિયન અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે વિવિધ ઝોનની ક્રિકેટ ટીમો વચ્ચે ભારતનાં વિવિધ રાજ્યોની ક્રિકેટ ટીમો વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોટ્ર્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં પ્રથમ વિજેતા સ્કુલ / કોલેજ ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? રૂ. 3,50,000/- રૂ. 3,00,000/- રૂ. 4,50,000/- રૂ. 5,00,000/- રૂ. 3,50,000/- રૂ. 3,00,000/- રૂ. 4,50,000/- રૂ. 5,00,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) લન્ડન ઓલમ્પિક -2012માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે ? 5 6 4 3 5 6 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP