રમત-ગમત (Sports) કોઈ પણ રમતના સર્વોચ્ચ કૌશલ્યને પ્રદર્શિત કર્યા તરીકે જેને રમતગમતના લેખકોએ વર્ણવી છે, તેની યાદગીરીરૂપે તેનું પુતળું બર્લિનમાં મુકવામાં આવ્યું છે. ભારતના તે અમર ઓલિમ્પિક ખેલાડીનું નામ જણાવો. શંકર લક્ષ્મણ ધ્યાનચંદ બલવીર સિંઘ રૂપ સિંઘ શંકર લક્ષ્મણ ધ્યાનચંદ બલવીર સિંઘ રૂપ સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વર્ષ 2018 માં એશિયન ગેમ્સ કયા દેશમાં રમાઈ ? મલેશિયા ઈન્ડોનેશિયા નોર્થ કોરિયા મ્યાનમાર (બર્મા) મલેશિયા ઈન્ડોનેશિયા નોર્થ કોરિયા મ્યાનમાર (બર્મા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્રિકેટ વિશ્વમાં ધ વોલ તરીકેની આગવી ઓળખ ભારતનો કયો ક્રિકેટર ધરાવે છે ? વી.વી.એસ લક્ષ્મણ રાહુલ દ્રવિડ ધોની સચિન તેંડુલકર વી.વી.એસ લક્ષ્મણ રાહુલ દ્રવિડ ધોની સચિન તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતવીર અને તેની સાથે જોડાયેલ રમતો પૈકી કયું જોડકું યોગ્ય નથી ? શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ વિકાસ ગોંવડા : દોડ પી.આર. શ્રીજેશ : હૉકી દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ વિકાસ ગોંવડા : દોડ પી.આર. શ્રીજેશ : હૉકી દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ફન્ટકોલ, સ્પિગ બોર્ડ, બટર ફ્લાય વગેરે શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ? હોકી ક્રિકેટ બાસ્કેટ બોલ તરણ હોકી ક્રિકેટ બાસ્કેટ બોલ તરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) IPL 2016 માં સૌથી વધારે રન કરવા માટે "ઓરેંજ કેપ એવોર્ડ" થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? વિરાટ કોહલી ઉપર જણાવેલ એક પણ નહિ અબી ડી વિલીયર્સ ક્રીસ ગેલ વિરાટ કોહલી ઉપર જણાવેલ એક પણ નહિ અબી ડી વિલીયર્સ ક્રીસ ગેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP