પુરસ્કાર (Awards)
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોતર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?
પુરસ્કાર (Awards)
અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ?
પુરસ્કાર (Awards)
આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યુ ?
પુરસ્કાર (Awards)
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?
પુરસ્કાર (Awards)
શ્રેષ્ઠ લોકસેવક ને પ્રતિવર્ષ આપવામાં આવતો મેગ્સેસ એવોર્ડ કયા દેશના પ્રમુખની યાદમાં એનાયત કરવામાં આવે છે ?
પુરસ્કાર (Awards)
પત્રકારત્વ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગત્યનું યોગદાન આપવા માટે કયો એવોર્ડ / પ્રાઈઝ આપવામાં આવે છે ?