પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના શ્રેષ્ઠ પત્રકારને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહાત્મા ફુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ પરિક્ષીતલાલ મજમુદાર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહાત્મા ફુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ પરિક્ષીતલાલ મજમુદાર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યુ ? 1994 1995 1996 1993 1994 1995 1996 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો. શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ? જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ? રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીતા-ગૂર્જરી ગીત-ગુર્જરી ગીતમાધુરી ગીતાંજલિ ગીતા-ગૂર્જરી ગીત-ગુર્જરી ગીતમાધુરી ગીતાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP