પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ મહાત્મા ગાંધી એવોર્ડ સંત શ્રી કબીર એવોર્ડ દાસી જીવણ એવોર્ડ સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ મહાત્મા ગાંધી એવોર્ડ સંત શ્રી કબીર એવોર્ડ દાસી જીવણ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અમર્ત્ય સેનને કથા ક્ષેત્રના પ્રદાન માટે નોબલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો ? રસાયણશાસ્ત્ર અર્થશાસ્ત્ર ચિકિત્સા ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર અર્થશાસ્ત્ર ચિકિત્સા ભૌતિકશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાનું કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 1959 1952 1962 1954 1959 1952 1962 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? સંગીત રત્ન પદ્મશ્રી પદ્મવિભૂષણ પદ્મભૂષણ સંગીત રત્ન પદ્મશ્રી પદ્મવિભૂષણ પદ્મભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ? University Grants Commission Council for scientific and industrial Research Indian institute of Science Defence Research and Development Organization University Grants Commission Council for scientific and industrial Research Indian institute of Science Defence Research and Development Organization ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા ? 1992 1997 1990 1987 1992 1997 1990 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP