કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત જે રાષ્ટ્રીય આપત્તિઓનો ભોગ બનવાની શકયતા ધરાવે છે તેમા છે – પ્રદૂષણ, ગેસ, લીકેજ, પૂર, આગ ચક્રવાત (સાઈકલોન), દુકાળ, પૂર, ભકંપ, ભારે વરસાદથી આવતા આકસ્મિક પૂર, સુનામી, આગ, ભુ-સ્ખલનો અને હિમપ્રપાત પૂર, ભૂકંપ, રોડ અકસ્માતો અને શોર્ટ સર્કિટ દુકાળ, પૂર, સુનામી અને ભુકંપ પ્રદૂષણ, ગેસ, લીકેજ, પૂર, આગ ચક્રવાત (સાઈકલોન), દુકાળ, પૂર, ભકંપ, ભારે વરસાદથી આવતા આકસ્મિક પૂર, સુનામી, આગ, ભુ-સ્ખલનો અને હિમપ્રપાત પૂર, ભૂકંપ, રોડ અકસ્માતો અને શોર્ટ સર્કિટ દુકાળ, પૂર, સુનામી અને ભુકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કયા વર્ષમાં અમલી બનાવ્યો ? 2002 2007 2009 2005 2002 2007 2009 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) દુકાળનો ભોગ બનવાની શક્યતાવાળા વિસ્તારમાં રહેતા હો તો કયા સાવચેતીના પગલા લેવા જોઈએ ? અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું રોજ નહાવું નહિ અને ઘરના પાણીના ઉપયોગ ઘટાડવો કૂવા ખોદવા અને પાણી જમા કરવું જરૂર પૂરતું જ પાણી વાપરવું, પાણી એકઠું અને છાપરાથી આવતા વરસાદ પાણીને જમા કરવાની જળ સંરક્ષર તકનીકોનો ઉપયોગ કરવો. અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું રોજ નહાવું નહિ અને ઘરના પાણીના ઉપયોગ ઘટાડવો કૂવા ખોદવા અને પાણી જમા કરવું જરૂર પૂરતું જ પાણી વાપરવું, પાણી એકઠું અને છાપરાથી આવતા વરસાદ પાણીને જમા કરવાની જળ સંરક્ષર તકનીકોનો ઉપયોગ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) માનવસર્જિત આપત્તિઓના ઉદાહરણ છે – આગ, ભૂકંપ, દુકાળ, યુદ્ધો અને રોડ અકસ્માતો દાવાનળ, શોર્ટ સર્કિટ, જવાળામુખી પર્વત અને દુકાળ આગ, ઔધોગિક અકસ્માતો, યુદ્ધો, હલ્લડો, બોમ્બ બ્લાસ્ટ અને રોડ અકસ્માતો ચક્રવાત, દુકાળ, દાવાનળ અને જવાળામુખી પર્વત આગ, ભૂકંપ, દુકાળ, યુદ્ધો અને રોડ અકસ્માતો દાવાનળ, શોર્ટ સર્કિટ, જવાળામુખી પર્વત અને દુકાળ આગ, ઔધોગિક અકસ્માતો, યુદ્ધો, હલ્લડો, બોમ્બ બ્લાસ્ટ અને રોડ અકસ્માતો ચક્રવાત, દુકાળ, દાવાનળ અને જવાળામુખી પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આગ લાગે તો તમારા શહેરમાં કઈ એજન્સી/સંસ્થાને સૌ પ્રથમ જાણ કરશો ? એન.ડી.આર.એફ ફાયર બ્રિગેડ પોલીસ કંટ્રોલરૂમ સીવીલ હોસ્પિટલ એન.ડી.આર.એફ ફાયર બ્રિગેડ પોલીસ કંટ્રોલરૂમ સીવીલ હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'જી.એસ.ડી.એમ.એ.' નું આખું નામ શું છે ? ગુજરાત સ્ટેટ ડ્રગ્સ મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રાઉટ મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રાઉટ માઈટીગેશન ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રગ્સ મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રાઉટ મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રાઉટ માઈટીગેશન ઓથોરિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP