કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભેઘતા શું છે ?

આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન
તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે.
તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે.
સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ કોણ છે ?

મુખ્ય સચિવ
મુખ્યમંત્રી
મહેસુલ સચિવ
મહેસુલ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
'શાળા સલામતી કાર્યક્રમ' માં વિધાર્થીઓને આપતી સામે બચાવને લગતી તાલીમ માટે સૌથી અસરકારક બાબત કઈ જણાય છે ?

અંગકસરત
મનોરંજન પ્રવૃતિ
પ્રાર્થના
મોકડ્રીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે ?

સરપંચ
મામલતદાર
તલાટી
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
તમારા પાડોશી પૂરના પાણીથી વિચલિત થઈ જાય તો તમે કયા પગલાં ભરશો ?

અગ્નિ શામક દળને ફોન કરવો.
સરક્ષિત જગ્યાએ જતા રહેવું. અગ્નિ શામક દળ (ફાયર ડીપાર્ટમેન્ટ), 108, પોલીસ અને પૂર નિયંત્રણ રૂમને આ સ્થિતિમાંથી બચવા માટે જાણ કરવી
પોલીસને ફોન કરવો.
પાડોશીને બચાવવા માટે પાણીમાં કુદી પડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસની સાથે કઈ આપત્તિનું જોખમ વધુ હોઇ શકે છે ?

ઔદ્યોગિક અને રાસાયણિક આપત્તિ
ભૂસ્ખલન
વાદળ ફાટવું
જ્વાળામુખીનું ફાટવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP