કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિના કારણે થતા નુકસાનની માત્રા ઓછામાં ઓછી થાય તે માટે કારગત વ્યવસ્થા/પદ્ધતિ કઈ ગણાય છે ?

જયારે જેવું આવી પડે તેવું કરવું
આપત્તિ સામેની પૂર્વ તૈયારી
આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું
જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આમાંથી કયો વિકલ્પ જોખમને સાચી રીતે વ્યાખ્યાયિત કરે છે ?

જોખમ = આપત્તિ / ભેઘતા* ક્ષમતા
જોખમ = આપત્તિ* ક્ષમતા × ભેઘતા
જોખમ =સંકટ* ક્ષમતા / ભેઘતા
જોખમ = સંકટ × ભેઘતા / ક્ષમતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ કોણ છે ?

મહેસુલ મંત્રી
મુખ્ય સચિવ
મહેસુલ સચિવ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

આપેલ પૈકી એક પણ નહીં
ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો.
ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ
સ્થળાંતર કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ?

મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ
મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
2001ના ગુજરાતના ભૂકંપ પછી કઈ ઓથોરીટી સ્થાપવામાં આવી ?

સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ)
નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ)
નેશનલ ઓથોરીટી ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનએડીએમ)
ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (જીએસડીએમએ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP