કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત ભૂકંપના કયા ક્ષેત્રમાં આવે છે ? 2, 3, 4 અને 5 1, 2 અને 4 3, 4 અને 5 3 અને 5 2, 3, 4 અને 5 1, 2 અને 4 3, 4 અને 5 3 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપનું ઉદ્ગમ બિંદુ આ નામથી ઓળખાય છે – કોસ્મિક સેન્ટર અર્થકવેક પોઈન્ટ સાઈઝીમિક સેન્ટર એપીસેન્ટર (અધિકેન્દ્ર) કોસ્મિક સેન્ટર અર્થકવેક પોઈન્ટ સાઈઝીમિક સેન્ટર એપીસેન્ટર (અધિકેન્દ્ર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિના કારણે થતા નુકસાનની માત્રા ઓછામાં ઓછી થાય તે માટે કારગત વ્યવસ્થા/પદ્ધતિ કઈ ગણાય છે ? આપત્તિ સામેની પૂર્વ તૈયારી જયારે જેવું આવી પડે તેવું કરવું આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી આપત્તિ સામેની પૂર્વ તૈયારી જયારે જેવું આવી પડે તેવું કરવું આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતના સમુદ્રમાં આ વર્ષે સુનામી આવી હતી – 2005 2010 2002 2004 2005 2010 2002 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત માટે ગોઝારો દિવસ 31 ઓક્ટોબર, 1983 30 જાન્યુઆરી, 1948 27 મે, 1964 26 જાન્યુઆરી, 2001 31 ઓક્ટોબર, 1983 30 જાન્યુઆરી, 1948 27 મે, 1964 26 જાન્યુઆરી, 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP