કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ પૃથ્વી દિવસ (22 એપ્રિલ) 2021ની થીમ શું હતી ? આપેલ તમામ Survive our world Restore our Earth Recycle our Earth આપેલ તમામ Survive our world Restore our Earth Recycle our Earth ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ઈન્ટેગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP) શરૂ કરવામાં આવ્યું ? એક પણ નહીં માહિતી અને પ્રસારણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક પણ નહીં માહિતી અને પ્રસારણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીએ કઈ ફિલ્મ/ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું ? ખાપરો ઝવેરી ડૉ.રેખા આપેલ તમામ છૂટાછેડા ખાપરો ઝવેરી ડૉ.રેખા આપેલ તમામ છૂટાછેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક પંડિત રાજન મિશ્રા સંગીતના કયા ઘરાના સાથે સંબંધિત હતા ? ગ્વાલિયર ઘરાના બનારસ ઘરાના પટિયાલા ઘરાના કિરાના ઘરાના ગ્વાલિયર ઘરાના બનારસ ઘરાના પટિયાલા ઘરાના કિરાના ઘરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો મુખ્ય પ્રોજેક્ટ દન્તક (DANTAK) કયા દેશમાં અમલી છે ? નેપાળ ભારત ભૂટાન બાંગ્લાદેશ નેપાળ ભારત ભૂટાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP