કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 22મા મિસાઈલ વેસેલ સ્કવોડ્રનને પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડથી સન્માનિત કરવામાં આવી છે, તેને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? રક્ષણ સ્કવોડ્રન વોર સ્કવોડ્રન ગંગા સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન રક્ષણ સ્કવોડ્રન વોર સ્કવોડ્રન ગંગા સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં DRDOએ ક્યા વિમાનમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની હવાઈ આવૃત્તિનું પરિક્ષણ કર્યું હતું ? સુખોઈ 30 MK-1 મિગ 29-K HAL તેજસ MK-2 સુખોઈ Su-57 સુખોઈ 30 MK-1 મિગ 29-K HAL તેજસ MK-2 સુખોઈ Su-57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈન્ફિનિટી ફોરમ' અંગે થૉટ લીડરશીપ ફોરમનું ઉદ્ઘાટન કર્યું હતું. તે શેના માટે આયોજિત કરાઈ હતી ? ફિનટેક ક્ષેત્ર માટે રાસાયણિક ખાતરોમાં કોટેડ નીમ યુરિયાનો જથ્થો વધારવા પ્રોત્સાહન આપવા માટે મહિલા ઉદ્યમીઓને રોકાણ માટે પ્રોત્સાહિત કરવા માટે MSME ઉદ્યોગો માટે ફિનટેક ક્ષેત્ર માટે રાસાયણિક ખાતરોમાં કોટેડ નીમ યુરિયાનો જથ્થો વધારવા પ્રોત્સાહન આપવા માટે મહિલા ઉદ્યમીઓને રોકાણ માટે પ્રોત્સાહિત કરવા માટે MSME ઉદ્યોગો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળાના 40મા સંસ્કરણનું ઉદ્ઘાટન પીયૂષ ગોયલે ક્યા સ્થળે કર્યું છે ? પ્રગતિ મેદાન, દિલ્હી જીમખાના મેદાન, મુંબઈ રામલીલા મેદાન, દિલ્હી ગાંધી મેદાન, પટના પ્રગતિ મેદાન, દિલ્હી જીમખાના મેદાન, મુંબઈ રામલીલા મેદાન, દિલ્હી ગાંધી મેદાન, પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં SJFI મેડલ 2021થી કોને સન્માનિત કરાયા ? સુનીલ ગાવસ્કર એમ.એસ.ધોની સચિન તેંડુલકર કપિલ દેવ સુનીલ ગાવસ્કર એમ.એસ.ધોની સચિન તેંડુલકર કપિલ દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજયે અંતરિયાળ જિલ્લાઓ માટે મુખ્યમંત્રી વાયુ સ્વાસ્થ્ય સેવાની શરૂઆત કરી ? ઓડિશા બિહાર મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા બિહાર મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP