કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં 22મા સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું લોકાર્પણ ક્યા કરાયું ? રાજકોટ વડોદરા કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ વડોદરા કચ્છ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતમાં મંકીપોક્સની સ્થિતિની દેખરેખ માટે ગઠિત ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે ? આશિષ ચૌહાણ ટીના ડાબી વી.કે.પોલ રાજીવકુમાર આશિષ ચૌહાણ ટીના ડાબી વી.કે.પોલ રાજીવકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? રાજેશ કે. પંડ્યા મૃગેશ પટેલ મનહર શર્મા સુરેશ એન. પટેલ રાજેશ કે. પંડ્યા મૃગેશ પટેલ મનહર શર્મા સુરેશ એન. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ ‘સુપર વાસુકી’ નામની માલગાડીનું પરીક્ષણ કર્યું, તેની લંબાઈ કેટલી છે ? 3.5 કિ.મી. 5.5 કિ.મી. 1 કિ.મી. 1.5 કિ.મી. 3.5 કિ.મી. 5.5 કિ.મી. 1 કિ.મી. 1.5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા શહેરમાં કરાઈ રહ્યું છે ? વિક્ટોરિયા પેરિસ બર્મિંઘમ સિડની વિક્ટોરિયા પેરિસ બર્મિંઘમ સિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) સેમીકન્ડકટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કયા દેશે 'ચિપ્સ (CHIPS - Creating Helpful Incentives to Produce Semi Conductors) બિલ’ પસાર કર્યું ? ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP