કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિમાં પુનર્વસન શું છે ?

લાંબા સમયની પુનઃપ્રાપ્તિ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તાત્કાલિક રાહત પછી કાયમી સ્વરૂપમાં પૂરો પાડવામાં આવતો સહકાર
શાળાને શૈક્ષશિક સહકાર આપવો.
શાળા બનાવવી.
સમુદાયને છાપરા અને આપત્તિની તૈયારીની તાલીમ પૂરાં પાડવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
કઈ રાષ્ટ્રીય સંસ્થા આપિત્તના જોખમને ઘટાડવા માટેની તાલીમ આપે છે ?

સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (C.I.D.M.)
સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ઓન ડીઝાસ્ટ મેનેજમેન્ટ (C.T.I.D.M.)
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (I.I.D.M.)
નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (N.I.D.M.)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
શાળાનો જે વિસ્તાર અસરગ્રસ્ત હોય તેને લઈને આપત્તિ પછી શાળા પર શી અસર પડે છે ?

બધા જ વિકલ્પો
શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ
ક્ષતિગ્રસ્ત ઇમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું
ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના અધ્યક્ષ કોણ હોય છે ?

વડાપ્રધાન
સંરક્ષણમંત્રી
રાષ્ટ્રપતિ
ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP