કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'વીજળીનું જોડાણ બંધ કરી દો' - આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? આગ, ભૂકંપ અને શહેરી પૂર આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ ભૂકંપ અને સુનામી શોર્ટ સર્કિટ અને આગ આગ, ભૂકંપ અને શહેરી પૂર આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ ભૂકંપ અને સુનામી શોર્ટ સર્કિટ અને આગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'સુનામી' શબ્દ કઈ ભાષાનો શબ્દ છે ? કોરિયન ચાઈનીઝ જાપાનીઝ મલેશિયન કોરિયન ચાઈનીઝ જાપાનીઝ મલેશિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકી કઈ આપત્તિની લાક્ષણિકતા/સંભાવના ગુજરાત રાજ્ય ધરાવતું નથી ? જ્વાળામુખીનું ફાટવું ધરતીકંપ પૂર વાવાઝોડું જ્વાળામુખીનું ફાટવું ધરતીકંપ પૂર વાવાઝોડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત જે રાષ્ટ્રીય આપત્તિઓનો ભોગ બનવાની શકયતા ધરાવે છે તેમા છે – દુકાળ, પૂર, સુનામી અને ભુકંપ પૂર, ભૂકંપ, રોડ અકસ્માતો અને શોર્ટ સર્કિટ પ્રદૂષણ, ગેસ, લીકેજ, પૂર, આગ ચક્રવાત (સાઈકલોન), દુકાળ, પૂર, ભકંપ, ભારે વરસાદથી આવતા આકસ્મિક પૂર, સુનામી, આગ, ભુ-સ્ખલનો અને હિમપ્રપાત દુકાળ, પૂર, સુનામી અને ભુકંપ પૂર, ભૂકંપ, રોડ અકસ્માતો અને શોર્ટ સર્કિટ પ્રદૂષણ, ગેસ, લીકેજ, પૂર, આગ ચક્રવાત (સાઈકલોન), દુકાળ, પૂર, ભકંપ, ભારે વરસાદથી આવતા આકસ્મિક પૂર, સુનામી, આગ, ભુ-સ્ખલનો અને હિમપ્રપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ‘ઉકાળેલું પાણી પીઓ'આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? આગ, ભૂકંપ અને શહેરી પૂર જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ દુકાળ, ભૂકંપ અને સુનામી પૂર, સુનામી, મહામારી આગ, ભૂકંપ અને શહેરી પૂર જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ દુકાળ, ભૂકંપ અને સુનામી પૂર, સુનામી, મહામારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 2005 2002 2003 2007 2005 2002 2003 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP