કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપનો આંચકો આવે-ધ્રુજારી અનુભવો તે સમયે તમારા આંગણાની પરસાળમાં સૂતા હોય તો બચવા માટે તાત્કાલિક શું કરશો ? દોડીને ખુલ્લા મેદાનમાં જતો રહીશ ઝાડ ઉપર ચઢી જઈશ દોડીને ઘરમાં સંતાઈ જઈશ ઓઢીને સૂઈ જઈશ દોડીને ખુલ્લા મેદાનમાં જતો રહીશ ઝાડ ઉપર ચઢી જઈશ દોડીને ઘરમાં સંતાઈ જઈશ ઓઢીને સૂઈ જઈશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપનું ઉદ્ગમ બિંદુ આ નામથી ઓળખાય છે – અર્થકવેક પોઈન્ટ એપીસેન્ટર (અધિકેન્દ્ર) કોસ્મિક સેન્ટર સાઈઝીમિક સેન્ટર અર્થકવેક પોઈન્ટ એપીસેન્ટર (અધિકેન્દ્ર) કોસ્મિક સેન્ટર સાઈઝીમિક સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ? ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌપ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ? લેન્ડ ફોલ ઓસન ફોલ અર્થ ફોલ મોન્સ્ટર ફોલ લેન્ડ ફોલ ઓસન ફોલ અર્થ ફોલ મોન્સ્ટર ફોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'વીજળીનું જોડાણ બંધ કરી દો' - આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? ભૂકંપ અને સુનામી શોર્ટ સર્કિટ અને આગ આગ, ભૂકંપ અને શહેરી પૂર આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ ભૂકંપ અને સુનામી શોર્ટ સર્કિટ અને આગ આગ, ભૂકંપ અને શહેરી પૂર આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? મહેસુલ પ્રધાન ગૃહ પ્રધાન મુખ્યપ્રધાન વડાપ્રધાન મહેસુલ પ્રધાન ગૃહ પ્રધાન મુખ્યપ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP