ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાત કયુ બિરુદ ધરાવતું હતું ? સ્વર્ણભૂમિ પૂર્વનું બારું પૂર્વ સમુદ્રની રાણી પૂર્વનું સ્વર્ગ સ્વર્ણભૂમિ પૂર્વનું બારું પૂર્વ સમુદ્રની રાણી પૂર્વનું સ્વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? અંબાલાલ દેસાઈ મંગળદાસ ઝવેરી શાંતિદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ અંબાલાલ દેસાઈ મંગળદાસ ઝવેરી શાંતિદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ? જયા અને પાર્વતી રિદ્ધિ અને સિદ્ધિ ગંગા અને યમુના લલિતાદેવી અને અનુપમાદેવી જયા અને પાર્વતી રિદ્ધિ અને સિદ્ધિ ગંગા અને યમુના લલિતાદેવી અને અનુપમાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ મૂળરાજ સોલંકી વિસલદેવ વાઘેલા સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ મૂળરાજ સોલંકી વિસલદેવ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ? અમૃતલાલ ઠક્કર જીવણલાલ બેરિસ્ટર મદનગોપાલ શર્મા ગોપાલકૃષ્ણ ગોખલે અમૃતલાલ ઠક્કર જીવણલાલ બેરિસ્ટર મદનગોપાલ શર્મા ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની યાદમાં ગુજરાતમાં "મીઠાનો ડુંગર" કયા શહેરમાં બનાવવામાં આવેલો છે ? દાંડી બારડોલી પોરબંદર ગાંધીનગર દાંડી બારડોલી પોરબંદર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP