ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌપ્રથમ ખેડૂત રાહતધારો કયારે અમલમાં આવ્યો ? 1879 1873 1877 1868 1879 1873 1877 1868 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા ? હરિહર ખંભોળજા પ્રબોધ રાવળ રમણલાલ શેઠ ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા પ્રબોધ રાવળ રમણલાલ શેઠ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? ગોંડલના ભગવતસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ગોંડલના ભગવતસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું ? લોથલ મોહેંજો દરો હડપ્પા કાલીબંગન લોથલ મોહેંજો દરો હડપ્પા કાલીબંગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વ્યક્તિદીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો ? 1.50 4.50 2.50 3.50 1.50 4.50 2.50 3.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ? પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP