ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ધીરે વહે છે ગીત’’ ગઝલ સંગ્રહ કોને આપ્યો છે ? ચુનીલાલ મડિયા પન્ના નાયક ચંદ્રકાંત શેઠ ચંદ્રકાંત મહેતા ચુનીલાલ મડિયા પન્ના નાયક ચંદ્રકાંત શેઠ ચંદ્રકાંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઈનો પર્વત’ કૃતિનો સાહિત્યકાર જણાવો. હાસ્યનાટક લલિતનિબંધ હાસ્યનવલ રોજનીશી હાસ્યનાટક લલિતનિબંધ હાસ્યનવલ રોજનીશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો. સેહની માય ડીયર જયુ જયેન્દ્ર શેખડીવાળા ઘનશ્યામ સેહની માય ડીયર જયુ જયેન્દ્ર શેખડીવાળા ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક અનન્વય આંતરપ્રાસ ઉપમા વ્યતિરેક અનન્વય આંતરપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમરકોષ ગ્રંથની રચના કોણે કરી હતી ? બાણભટ્ટ અમરસિંહ સુશ્રુત મયૂર ભટ્ટ બાણભટ્ટ અમરસિંહ સુશ્રુત મયૂર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માધવ ક્યાંય નથી મધુવનમાં' ના રચનાકાર કોણ હતા ? રાજેન્દ્ર શુક્લ નરસિંહ મહેતા મીરાંબાઈ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શુક્લ નરસિંહ મહેતા મીરાંબાઈ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP