ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "મીનાક્ષી ભવિષ્યમાં સારી લેખિકા બનશે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? આજ્ઞાર્થવાક્ય સંભવનાર્થવાક્ય વિધ્યર્થવાક્ય નિર્દેશાર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય સંભવનાર્થવાક્ય વિધ્યર્થવાક્ય નિર્દેશાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો. ઉપપદ દ્વંદ્વ મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ દ્વંદ્વ મધ્યમપદલોપી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું ઉદાહરણ આપો. છે કો મારું અખિલ જગમાં ? બૂમ મે એક પાડી એકલ પાંખ ઉડાયના એકલ નહી હસાય બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું જહી મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું છે કો મારું અખિલ જગમાં ? બૂમ મે એક પાડી એકલ પાંખ ઉડાયના એકલ નહી હસાય બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું જહી મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે જવું પડશે મોટી નિશાળમાં. - વિશેષણનો પ્રકાર નિશ્ચિત કરો. વિકારી કદવાચક તમામ વિકલ્પ સાચા ગુણવાચક વિકારી કદવાચક તમામ વિકલ્પ સાચા ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો' વાક્યમાંનો અલંકાર જણાવો. વર્ણાનુપ્રાસ ઉપમા આંતર પ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા આંતર પ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાચાં તોયે કાંચા જાણે કાચનાં બે કાચલાં' - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP