ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘સાબુ અથવા સેનિટાઈઝરથી હાથને સ્વચ્છ રાખો’’ – વાક્યનો પ્રકાર ઓળખવો ? સંયુક્તવાક્ય એક પણ નહીં સંકુલવાક્ય સાદુંવાક્ય સંયુક્તવાક્ય એક પણ નહીં સંકુલવાક્ય સાદુંવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હરિગીત છંદમાં કેટલી માત્રા હોય છે ? બાર એકવીસ અઠ્ઠાવીસ સોળ બાર એકવીસ અઠ્ઠાવીસ સોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મમતાથી કૉલેજમાં જવાયું.’ - વાક્યનો પ્રકાર ઓળખાવો. પ્રેરક કર્મણિ ભાવેપ્રયોગ કર્તરિ પ્રેરક કર્મણિ ભાવેપ્રયોગ કર્તરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ સ જ સ ય લ ગા' કયા છંદનું બંધારણ છે ? મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. પ્રત્યક્ષ પ્ + ર્ + અ + ત્ + ય્ + અ + ક્ + ષ્ + અ પ્ + ર્ + આ + ય્ + ત્ + અ + ષ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + સ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + ષ્ + ક્ + આ પ્ + ર્ + અ + ત્ + ય્ + અ + ક્ + ષ્ + અ પ્ + ર્ + આ + ય્ + ત્ + અ + ષ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + સ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + ષ્ + ક્ + આ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાડ થઈને ચીભડા ગળે' - કહેવતનો અર્થ આપો. વાડ જ ચીભડાં ખાઈ જાય. રક્ષક જ ભક્ષક બને. વાડ વગર વેલો ના ચડે. વાડને ટેર - તરબૂચ ભાવે. વાડ જ ચીભડાં ખાઈ જાય. રક્ષક જ ભક્ષક બને. વાડ વગર વેલો ના ચડે. વાડને ટેર - તરબૂચ ભાવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP