કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 21 ઓક્ટોબર 20 ઓક્ટોબર 22 ઓક્ટોબર 23 ઓક્ટોબર 21 ઓક્ટોબર 20 ઓક્ટોબર 22 ઓક્ટોબર 23 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) રામેશ્વરમને તમિલનાડુના મુખ્ય ભૂમિ ભાગ સાથે જોડતો ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજનું નામ જણાવો. નેહરુ સેતુ બ્રિજ બોગિબિલ રેલ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ વેમ્બનાડ રેલ બ્રિજ નેહરુ સેતુ બ્રિજ બોગિબિલ રેલ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ વેમ્બનાડ રેલ બ્રિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઓક્ટોબર 2021 સુધી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર કોણ છે ? ટિમ સાઉથી શાકિબ અલ હસન આર. અશ્વિન જસપ્રીત બુમરાહ ટિમ સાઉથી શાકિબ અલ હસન આર. અશ્વિન જસપ્રીત બુમરાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારત સાથે ક્યા દેશે ઊર્જા ક્ષેત્રને ડિકાર્બનાઈઝ કરવા માટે 'હાઇડ્રોજન ટાસ્ક ફોર્સ’ અને ‘બાયોફયુલ્સ ટાસ્ક કોર્સ’ નો શુભારંભ કર્યો ? ડેન્માર્ક અમેરિકા રશિયા ફ્રાન્સ ડેન્માર્ક અમેરિકા રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વર્ષ 2013 માટે ક્યા શહેરને વિશ્વ પુસ્તક રાજધાની ઘોષિત કરવામાં આવી છે ? બ્રજેલ્સ લંડન લિસ્બન અકરા બ્રજેલ્સ લંડન લિસ્બન અકરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતે ક્યા દેશ સાથે કોંકણ શક્તિ 2021 ત્રિ-સેવા સંયુકત અભ્યાસનું આયોજન કર્યું ? બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ શ્રીલંકા અમેરિકા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ શ્રીલંકા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP