ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઘેલો અને કાળુભાર નદીના સંગમ પર કયુ બંદર આવેલું છે ? ગારિયાધર વલભી સિહોર તળાજા ગારિયાધર વલભી સિહોર તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ આંદોલનોને કાળક્રમ અનુસાર ગોઠવો.1. અનામત વિરોધી આંદોલન 2. નવનિર્માણ આંદોલન 3. મહાગુજરાત આંદોલન 4. પાટીદાર આંદોલન 4,2,3,1 3,2,1,4 1,4,2,3 2,4,1,3 4,2,3,1 3,2,1,4 1,4,2,3 2,4,1,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાણિપતના યુદ્ધમાં (1761)માં કયા ગાયકવાડી શાસકે ભાગ લીધો હતો ? પિલાજીરાવ ગોવિંદરાવ સયાજીરાવ દામાજીરાવ પિલાજીરાવ ગોવિંદરાવ સયાજીરાવ દામાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ ઇન્દુલાલ યાજ્ઞિક રાવજીભાઈ પટેલ મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ ઇન્દુલાલ યાજ્ઞિક રાવજીભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? ગાંધીનગર અમદાવાદ કોચરબ દાંડી ગાંધીનગર અમદાવાદ કોચરબ દાંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડાકોરનું રણછોડરાય મંદિર કયા કાળનું છે ? વાઘેલા મૈત્રક મરાઠા સલ્તનત વાઘેલા મૈત્રક મરાઠા સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP