ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયારે બેન્ક ઓફ બરોડાની સ્થાપના કરી ? 1902 1906 1908 1904 1902 1906 1908 1904 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું ? 1971 1965 1976 1963 1971 1965 1976 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ? જીવણલાલ બેરિસ્ટર અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા ગોપાલકૃષ્ણ ગોખલે જીવણલાલ બેરિસ્ટર અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોમના કયા ઈતિહાસકાર મુજબ રોમનું અઢળક સોનું ઢસડાઈ જાય છે. તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો ? ઓરોકૂલ ટોલેમી પ્લિની સ્ટ્રેબો ઓરોકૂલ ટોલેમી પ્લિની સ્ટ્રેબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું ? વર્ષ 1916 વર્ષ 1913 વર્ષ 1918 વર્ષ 1920 વર્ષ 1916 વર્ષ 1913 વર્ષ 1918 વર્ષ 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP