ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ?

મધરાતી રાત
મધ્યરાત્રીનો પ્રેમ
રાત્રિ પછિનો દિવસ
સારસીનો સ્નેહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ?

દિવ્યચક્ષુ
ભારેલો અગ્નિ
ગ્રામ્યલક્ષ્મી
જયંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP