ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ? હું પણછ ખેંચીશ નહીં શ્રૃણવંતુ સમયનો સાતમો ભાગ બ્રહ્માસ્ત્ર હું પણછ ખેંચીશ નહીં શ્રૃણવંતુ સમયનો સાતમો ભાગ બ્રહ્માસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'શબ્દાતીત' અને 'બિસતંતુ' કયા પ્રકારની કૃતિ છે ? કાવ્યસંગ્રહ નવલકથા નિબંધ નવલિકા કાવ્યસંગ્રહ નવલકથા નિબંધ નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જીવન કપરું થવું મૃત્યુ પામવું નવું જીવન મળ્યું જીવન વિતાવવું જીવન કપરું થવું મૃત્યુ પામવું નવું જીવન મળ્યું જીવન વિતાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કેન્દ્ર અને પરિઘ નિબંધ કોનો છે ? મફત ઓઝા અનિલ જોષી યશવંત શુક્લ રઘુવીર ચૌધરી મફત ઓઝા અનિલ જોષી યશવંત શુક્લ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? જયભિખ્ખુ દર્શક ધૂમકેતુ ઘનશ્યામ જયભિખ્ખુ દર્શક ધૂમકેતુ ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP