ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ?

મોહનલાલ પરમાર
રમણિક અરાલવાળા
મોહનલાલ પટેલ
રમણિક સોમેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___

પ્રભુલાલ દ્વિવેદી
ચંદ્રકાંત શાહ
મનસ્વી પ્રાંતિજવાલા
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ?

ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP