ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અમે બાળકો પાસે નૃત્ય કરાવડાવ્યું.’ - વાક્ય પ્રકાર નક્કી કરો. કર્મણિ પ્રેરક પુનઃપ્રેરક કર્તરિ કર્મણિ પ્રેરક પુનઃપ્રેરક કર્તરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદમાં અપેક્ષિતાવસ્થા દર્શાવતો કૃદંત કયો છે ? ભવિષ્ય વિદ્યર્થક સબંધક હેત્વર્થક ભવિષ્ય વિદ્યર્થક સબંધક હેત્વર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે ?કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં પુરુષ સ્ત્રી નાન્યતર જાતિ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં પુરુષ સ્ત્રી નાન્યતર જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂખ્યાંજનો અને ગરીબોને સહાય અન્ન આપવું તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સદાવ્રત દાન દક્ષિણા સહાય સદાવ્રત દાન દક્ષિણા સહાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હરતાલ’: શબ્દમાં કયો સમાસ છે ? કર્મધારય તત્પુરુષ દ્વિગુ અવ્યયીભાવ કર્મધારય તત્પુરુષ દ્વિગુ અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP